બોટણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોટણ

નપુંસક લિંગ

  • 1

    બાળકને પહેલવહેલું અન્ન ખવરાવવું તે.

મૂળ

'બોટવું' ઉપરથી