બોટણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોટણી

સ્ત્રીલિંગ

  • 1

    સ્તનની ડીંટડી.

  • 2

    ડીંટડીના આકારની ચૂસણી.

મૂળ

दे. बोंटण