બોટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખાઈને કે પીને કે સ્પર્શ વગેરેથી એઠું કરવું, હીન કરવું, અભડાવવું.

  • 2

    રોકવું; પહેલેથી કબજો કરવો.

મૂળ

दे. बोट्ट