બોડાક્ષર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોડાક્ષર

પુંલિંગ

  • 1

    બોડિયા અક્ષર; કાનોમાત્રા વગર કે મથાળું બાંધ્યા વગર લખાતા અક્ષર.

મૂળ

બોડું+અક્ષર