બોડું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોડું કરવું

  • 1

    (વાળ, પાન વગેરે વિનાનું) ખુલ્લું-સાફ કરવું.

  • 2

    લૂંટીને સાફ કરવું.