બોણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોણી

સ્ત્રીલિંગ

 • 1

  પહેલો વકરો.

 • 2

  બેસતા વર્ષની બક્ષિશ.

 • 3

  લાક્ષણિક ઠપકો; ગાળ.

 • 4

  આવડત; પહોંચ; શક્તિ.

મૂળ

प्रा. बोहण (सं. बोधन) ઉપરથી ; સર૰ हिं. बोहनी; म.