બોદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોદું

વિશેષણ

 • 1

  બોદાઈ ગયેલું.

 • 2

  ખોખરું.

 • 3

  ઢીલું; કાચું.

મૂળ

सं. वोदक; સર૰ हिं. बोदा

બોદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોદું

નપુંસક લિંગ

 • 1

  તડવાળું કે બરાબર નહિ પકવેલું માટીનું-ખખડાવી જોતાં ખોખરું બોલતું વાસણ.