બોદલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોદલું

વિશેષણ

  • 1

    બોદું; બોદાઈ ગયેલું.

  • 2

    ખોખરું.

  • 3

    ઢીલું; કાચું.

નપુંસક લિંગ

  • 1

    તડવાળું કે બરાબર નહિ પકવેલું માટીનું-ખખડાવી જોતાં ખોખરું બોલતું વાસણ.