બોદાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોદાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પાણી પીને તર થવું.

  • 2

    પાણીથી કોવાઈ બગડી જવું.

મૂળ

જુઓ બોદું