બોદોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોદોરી

સ્ત્રીલિંગ

  • 1

    બીડો ઇ૰ બાંધવામાં વપરાતી એક જાતની દોરી; 'ટ્વાઇન'.