બોધપત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોધપત્ર

નપુંસક લિંગ

  • 1

    (સંસ્થા, મંડળી, પેઢી ઇ૰ વિષે) માહિતી આપનારી ચોપડી; 'પ્રૉસ્પેકટસ'.