બોધિવૃક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોધિવૃક્ષ

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    ગયામાં આવેલું પીપળાનું ઝાડ, જેની જગાએ પૂર્વે બુદ્ધદેવને જ્ઞાન થયું હતું.