બોનસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોનસ

નપુંસક લિંગ

  • 1

    બક્ષિસ કે સુખડી રૂપે અપાતું અધિક મહેનતાણું કે વળતર (નોકરી, વીમો, શૅર ઇ૰ પેટે).

મૂળ

इं.