બોંબક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોંબક

પુંલિંગ

સંગીત
  • 1

    સંગીત
    વાયુદોષથી ઊપજતો જાડો કઠોર સ્વર.

મૂળ

दे. बुंबा+પોકાર; ચીસ