ગુજરાતી

માં બોરિંગની 2 મુખ્ય વ્યાખ્યા છે: બોરિંગ1બોરિંગ2

બોરિંગ1

વિશેષણ

  • 1

    કંટાળાજનક.

મૂળ

इं.

ગુજરાતી

માં બોરિંગની 2 મુખ્ય વ્યાખ્યા છે: બોરિંગ1બોરિંગ2

બોરિંગ2

નપુંસક લિંગ

  • 1

    પાણી ખેંચવા માટે જમીનમાં શાર પાડી પાઇપો ઉતારવાની ક્રિયા.

  • 2

    જેમાંથી સતત પાણી બહાર નીકળતું હોય તેવો શાર.

મૂળ

इं.