બોરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોરિયું

નપુંસક લિંગ

  • 1

    બટન.

  • 2

    એક છોડ; તેનું ફૂલ.

  • 3

    એક ઘરેણું.

મૂળ

'બોર' ઉપરથી