બોરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોરો

પુંલિંગ

  • 1

    ધાબળો; બન્નૂસ.

  • 2

    તાપડું; ગૂણપાટ.

  • 3

    બોરી; ગૂણ.

મૂળ

સર૰ म., हिं. बोरा (फा. बुर्दह?बूरिया)