બોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોલ

પુંલિંગ

  • 1

    શબ્દ; વચન; કોલ.

  • 2

    કડી; તૂક.

  • 3

    લાક્ષણિક મહેણું.

મૂળ

'બોલવું' પરથી