બોલચાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોલચાલ

સ્ત્રીલિંગ

  • 1

    બોલવું ચાલવું તે; વાતચીતનો વહેવાર; મેળાપ.

  • 2

    તકરાર.

  • 3

    સાટું; કરાર.