બોલ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોલ્ટ

પુંલિંગ

  • 1

    એક બાજુ ચાકી ચઢાવવાનો માથાદાર ખીલો (બોલ્ટ મારવો, બોલ્ટ લગાવવો).

મૂળ

इं.