બોલ્યા સામું ન જોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોલ્યા સામું ન જોવું

  • 1

    અજુગતું બોલાયું હોય તેને મનમાં ન લાવવું, તેનું દુઃખ ન લગાડવું.