બોલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોલવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  વાચા કાઢવી; ઓચરવું.

 • 2

  કહેવું; વાત કરવી.

 • 3

  વઢવું; ગુસ્સો કે અણગમો બતાવવા કહેવું.

 • 4

  કજિયો કરવો; વઢવાડ કરતા બોલવું.

મૂળ

प्रा. बुल्ल, बोल्ल