બોલાચાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોલાચાલી

સ્ત્રીલિંગ

  • 1

    તકરાર.

  • 2

    બોલવા ચાલવાનો સંબંધ-દોસ્તી.