બોલાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોલાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'બોલવું'નું પ્રેરક.

 • 2

  (સાદ પાડીને કે બીજી રીતે) આવવા કહેવું.

 • 3

  આમંત્રણ આપવું; નોતરવું.

 • 4

  ખુશીખબર પૂછવી જેમ કે, સૌને બોલાવજો.