બોલી નાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોલી નાખવું

  • 1

    સંકોચ રાખ્યા વિના કે છુપાવ્યા વિના કહી દેવું.

  • 2

    કબૂલ કરી દેવું; જણાવી દેવું.