બોલી બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોલી બેસવું

  • 1

    ઉતાવળમાં કે વગર વિચાર્યે બોલી નાખવું.