બોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોળ

પુંલિંગ

  • 1

    એક જાતનો ગુંદર.

  • 2

    દાણાનો કચરો.

  • 3

    [?] સ્ત્રી૰ એક છોડ (જેના સાવરણા થાય છે.).