બોળકેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોળકેરી

પુંલિંગ

  • 1

    મીઠામાં આથેલી આખી કેરી-એક અથાણું.

મૂળ

બોળ (બોળવું?)+કેરી