બોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રવાહીમાં ડુબાવવું.

  • 2

    લાક્ષણિક ડૂલ કરવું; ગુમાવવું; વણસાડવું.

મૂળ

सं. बुल्; प्रा. बोल