બોળિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોળિયા

વિશેષણ

  • 1

    મીઠાના પાણીમાં રાખી મૂકેલ (કેરી લીંબુ ઇ૰).

મૂળ

'બોળવું' ઉપરથી