બોળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોળો

પુંલિંગ

 • 1

  પલાળી રાખેલો લોટ.

 • 2

  મીઠામાં આથેલાં લીલાં ફળ.

 • 3

  કાઠિયાવાડી ભરડકા જેવી એક સાદી વાની.

 • 4

  બોળાવાડો; બોળવું તે; ભ્રષ્ટતા; વટાળ; અડાઅડ.

મૂળ

'બોળવું' ઉપરથી