બોસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બોસ

સ્ત્રીલિંગ

 • 1

  ચર્ચા; વાદવિવાદ.

 • 2

  હઠ.

 • 3

  બળાત્કાર.

 • 4

  પતરાજી.

મૂળ

अ. बह्स