બૌદ્ધિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૌદ્ધિક

વિશેષણ

  • 1

    બુદ્ધિ સંબંધી કે બુદ્ધિવાળું કે બુદ્ધિને કેળવે એવું.

મૂળ

सं.