બ- ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ-

  • 1

    'બે' અર્થ બતાવે એમ સમાસમાં. જેમ કે, બશેર, બતારું, બહરું ઇ૰.

  • 2

    ઉપસર્ગ તરીકે'ની સાથે' 'સહિત' 'પૂર્વક' એવો ભાવ બતાવે. જેમ કે દમ-બ-દમ,બ-ખુશી.