બે છીપનું મોતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બે છીપનું મોતી

  • 1

    મોટું, ગોળ અને નમૂનેદાર મોતી.

  • 2

    આદર્શ-નિષ્કલંક માણસ.