બે માથાંનો ખર્ચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બે માથાંનો ખર્ચ

  • 1

    બે માણસનું ખર્ચ.

  • 2

    દાવામાં બેઉ પક્ષકારોનો ખર્ચ. (વધુ શ૰પ્ર૰ 'માથે'માં જુઓ).