બે માથાં હોવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

બે માથાં હોવાં

  • 1

    મગજનું ફાટેલું હોવું; ગર્વિષ્ઠ ને તુમાખી હોવું.

બે માથાં હોવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

બે માથાં હોવાં

  • 1

    ગાંઠે નહીં તેવું હોવું.