બે હાથે પાઘડી ઝાલીને હીંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બે હાથે પાઘડી ઝાલીને હીંડવું

  • 1

    વિચારી વિચારી-સાવધ રહી વર્તવું.