ભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુંલિંગ

 • 1

  ઓષ્ઠ્ય ચોથો વ્યંજન.

 • 2

  નક્ષત્ર.

 • 3

  તેજ.

મૂળ

सं.

ભે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભે

પુંલિંગ

 • 1

  ભય; બીક.

 • 2

  જોખમ.

મૂળ

सं. भय; સર૰ म. भें

ભૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂ

સ્ત્રીલિંગ

 • 1

  પૃથ્વી.

 • 2

  એકની સંજ્ઞા.

મૂળ

सं.

ભેં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેં

નપુંસક લિંગ & અવ્યય

 • 1

  રડવાનો અવાજ.

મૂળ

રવાનુકારી

ભૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂ

નપુંસક લિંગ

 • 1

  (બાળભાષામાં) પાણી.

ભેં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેં

અવ્યય

 • 1

  (વારંવાર) ભેં.