ભંગેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભંગેરી

વિશેષણ

  • 1

    ભંગડ; ભાંગનો વ્યસની.

ભગરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભગરી

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    (ઘણું દૂધ આપે એમ મનાતી) કપાળે ધોળા ચાંદાવાળી (ભેંસ).