ભંડોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભંડોળ

નપુંસક લિંગ

  • 1

    ભેગી કરેલી કોઈ પણ મૂડી.

મૂળ

प्रा. भंड (सं. भाण्डय्)=એકઠું કરવું; સર૰ म. भांडवल