ભક્તહૃદય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભક્તહૃદય

નપુંસક લિંગ

  • 1

    ભક્તનું કે ભક્તિ ભરેલું હૃદય.

વિશેષણ

  • 1

    તેવા હૃદયવાળું.