ભૂકંપદર્શક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂકંપદર્શક

નપુંસક લિંગ

  • 1

    ભૂકંપ બતાવતું યંત્ર; 'સિસ્મોગ્રાફ'.