ભૂકંપવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂકંપવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    ભૂકંપવિજ્ઞાન; ભૂકંપ અને તેની તીવ્રતા વગેરેનાં કારણો સમજવા-સમજાવવાની વિદ્યા; 'સિસ્મોલોજી'.