ભક્ષવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભક્ષવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખાવું; આરોગવું.

મૂળ

सं. भक्ष्