ભક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભક્તિ

સ્ત્રીલિંગ

 • 1

  ભજવું તે; ભજન.

 • 2

  પ્રેમ; આદર.

 • 3

  નવની સંજ્ઞા (ભક્તિના નવ પ્રકાર પરથીઃ શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન).

મૂળ

सं.

ભુક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભુક્તિ

સ્ત્રીલિંગ

 • 1

  ભોગ; સંસારસુખ.

 • 2

  ભોજન.

મૂળ

सं.