ગુજરાતી

માં ભખની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભખ1ભૂખ2ભેખ3

ભખ1

પુંલિંગ

 • 1

  ભક્ષ.

ગુજરાતી

માં ભખની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભખ1ભૂખ2ભેખ3

ભૂખ2

સ્ત્રીલિંગ

 • 1

  ક્ષુધા.

 • 2

  લાક્ષણિક ઇચ્છા.

મૂળ

दे. भुक्खा ( सं. बुभुक्षा)

ગુજરાતી

માં ભખની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભખ1ભૂખ2ભેખ3

ભેખ3

પુંલિંગ

 • 1

  વેષ; પોશાક; પહેરવેશ.

 • 2

  રૂપ; સોંગ.

 • 3

  સોહાગણમા ચિહ્નરૂપ શણગાર.

 • 4

  સંન્યાસનો વેષ; સંન્યાસની દીક્ષા.

 • 5

  ભેખડ; ઢેફું.

 • 6

  ઝઝૂમતો ટેકરાનો ખૂણો; કરાડ.

 • 7

  લાક્ષણિક નાણાંનો ઢગલો કરાડ; ખડક.

 • 8

  ઊંડા ખાડાની ઊભી કોર; ભેખડ.

 • 9

  પર્વતની ખો.

 • 10

  કાઠિયાવાડી ઊંચો છોડ.

ક્રિયાવિશેષણ

 • 1

  એવા અવાજથી.

 • 2

  તરત (ભખ દઈને).

સ્ત્રીલિંગ

 • 1

  વેષ; પોશાક; પહેરવેશ.

 • 2

  રૂપ; સોંગ.

 • 3

  સોહાગણમા ચિહ્નરૂપ શણગાર.

 • 4

  સંન્યાસનો વેષ; સંન્યાસની દીક્ષા.

 • 5

  ભેખડ; ઢેફું.

 • 6

  ઝઝૂમતો ટેકરાનો ખૂણો; કરાડ.

 • 7

  લાક્ષણિક નાણાંનો ઢગલો કરાડ; ખડક.

 • 8

  ઊંડા ખાડાની ઊભી કોર; ભેખડ.

 • 9

  પર્વતની ખો.

મૂળ

સર૰ हिं.