ભખ્ખડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભખ્ખડ

વિશેષણ

 • 1

  જાડું.

 • 2

  નીડર.

 • 3

  ગામડિયું.

 • 4

  ભખળેલ.

  જુઓ ભખળ

મૂળ

સર૰ म. मक्कम (अ. मुह्कम) દ્દઢ; મજબૂત