ગુજરાતી

માં ભૂખડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભૂખડું1ભેખડ2

ભૂખડું1

વિશેષણ

 • 1

  ભૂખ્યું.

 • 2

  કંગાલ; તંગીમાં આવેલું.

મૂળ

સર૰ म. भुक्कड; हिं. भुख्खड

ગુજરાતી

માં ભૂખડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભૂખડું1ભેખડ2

ભેખડ2

સ્ત્રીલિંગ

 • 1

  ઢેકું.

 • 2

  ઝઝૂમતો ટેકરાનો ખૂણો; કરાડ.

 • 3

  લાક્ષણિક નાણાંનો ઢગલો.

મૂળ

સર૰ म. भेकड