ભૂખડીબારસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂખડીબારસ

વિશેષણ

  • 1

    ખાઉં ખાઉંની દાનતવાળું.

  • 2

    કંગાલ.

મૂળ

ભૂખડી ()+બારશ (અગિયારસ પછીને દિવસે હોય તેવું)